સહઅભ્યાસિક પ્રવૃતિઓ

(1) જીવનકૌશલ્યની પ્રવૃત્તિઓ :- 

 ભરતગૂંથણ  :- 
  •  
  • બાંધણી :- 
    રાખડી બનાવવી :-

  • દિવાળીકાર્ડ બનાવવાં :- 

  • રંગોળી :- 
  • મહેંદી સ્પર્ધા :- 
  • વૉલપીસ :- 
  • ઉભાસાવરણાં :- 
  • ગાજ-બટન પ્રવૃત્તિ :- 
  • માટીનાં રમકડાં :-

  • મીણબત્તી બનાવવી :- 


  • પતંગ બનાવવી :-
  • લીપણ પ્રવૃત્તિ :- 
  • મટુકી-વાંસળી બનાવવી :- 
                                                                                                               (2) વિશિષ્ટ પ્રવૃત્તિઓ :-  
  • શાળાપ્રવૃત્તિ રજીસ્ટર :-


  • રાષ્ટ્રીય વિજ્ઞાનદિનની ઉજવણી ( 2009 થી )
  • નાટ્યપ્રવૃત્તિ 
  • શાળા વસ્તુભંડાર 
  • વિશ્વમહિલાદિનની ઉજવણી 
  • આદિવાસી નૃત્ય 
  • વાંસમાંથી ટોપલી-છાબડી-વૉલપીશ 
  • રંગલા-રંગલીની ટોપીઓ 
  • બાયસેગ પ્રસારણ રજીસ્ટર                                          (3) વેસ્ટમાંથી  બેસ્ટ  પ્રવૃત્તિઓ  :- 
  • બર્ડફીડર 
  • બૉટલ પ્લાન્ટેશન 
  • વૃક્ષ નેમપ્લેટ 
  • વાંસ માંથી છાબડી 
  • પાણીની પરબ પક્ષીઓ માટે  
  • જૂના કેલેન્ડરમાંથી વિવિધ ચીજવસ્તુઓ 
  • ઊનમાંથી છત્રી 
  • પતંગ બનાવવો 
  • માછલી 
  • બૉટલ પ્રયોગો                                                  (4) શાળાબાગ નિર્માણ :- 
  • વૃક્ષા રોપણ 
  • ઔષધબાગ 
  • થડ -ઈંટ ને રંગરોગાન                                       (5) ઓરિગામી પ્રવૃત્તિ :- 
  • મહોરાં 
  • જાપાની કટિંગ્સ 
  • રંગીન કાગળમાંથી વિવિધ નમૂના 
  • નકામાં કાગળમાંથી નમૂના   
  •   
  •              (6) ઇકોક્લબ ની પ્રવૃત્તિઓ :- 
  • અક્ષયપાત્ર 
  • વિશ્વ ચકલીદિનની ઉજવણી 
  • ચકલીઘર 
  • કબૂતરખાનાં 
  • પાણી ની પરબ 
  • પાણીનાં કૂંડા 
  • દાણાનું છાબડું
  • રંગરોગાન 
  • વૃક્ષ કટિન્ગ   
  • દાતણ સપ્તાહ કાર્યક્રમ        

  • શ્રી હાથીપુરા પ્રાથમિક શાળા તા-પાટડી , જિ -સુરેન્દ્રનગર 
  • તા-25-6-2018 સોમવાર થી 30-6-2018 શનિવાર સુધી
  •    બાળકોને અઠવાડિયા દરમ્યાન કરાવેલાં દાતણ 
        સોમવાર - કણજી 
        મંગળવાર - ઝીપટો 
        બુધવાર - બાવળ 
        ગુરુવાર -  વડ 
        શુક્રવાર - લીમડો 
       શનિવાર - વખડો 
  •                                    
  •  (7)  અન્ય પ્રવૃત્તિઓ :- 
  • ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન 
  • કવાયત 
  • શિક્ષકદિનની ઉજવણી 
  • રક્ષાબંધન 
  • ગણિત-વિજ્ઞાન મંડળ 
  • ગર્લ્સ ચાઈલ્ડ ડે 
  • પ્રવાસ પર્યટન 
  • ચિત્રસ્પર્ધા 
  • રાષ્ટ્રધ્વજ બનાવવો 
  • ઈતરવાંચન                                                      (8) પ્રાર્થનાસભા દ્વારા મૂલ્યલક્ષી શિક્ષણ :- 
  • દૈનિક સુવિચાર 
  • પ્રાર્થના પોથી 
  • ભજનાવલી 
  • ધૂનસંગ્રહ 
  • ગીત ગૂંજન 
  • અભિનયગીતમાલા 
  • સમાચાર વાંચન 
  • દિન-વિશેષ ઉજવણી 
  • દેશભક્તિ ફાઈલ 
  • કાવ્યસંગ્રહ 
  • આંકગાન 
  • ઘડિયાગાન 
  • આજનો દિપક 
  • આજનું ગુલાબ 
  • વાર્તા કથન 
  • જાણવાજેવું 
  • પ્રશ્નોત્તરી 
  • સ્પેલિંગ કથન 
  • બાળસભા 
  • વાર્તાથી  વિચાર 
  • યોગાસન                                                          (9) શાળા પ્રવૃત્તિ ફાઈલો :- 
  • ઉખાણાં ફાઈલ 
  • જોડકણાં ફાઈલ 
  • કોયડા ફાઈલ 
  • જંગલબુક 
  • દિન-વિશેષ ફાઈલ 
  • સમાચાર ફાઈલ 
  • વિજ્ઞાનનાં સાધનોની ઓળખ ફાઈલ 
  • શાળા બાગ ફાઈલ 
  • વાર્તા અંક ફાઈલ 
  • ગણિત-વિજ્ઞાન પ્રદર્શન ફાઈલ 
  • આજનો દિપક ફાઈલ 
  • વિશ્વ મહિલા દિન ફાઈલ 
  • કબીર દોહાવલી ફાઈલ 
  • શબ્દચિત્ર ફાઈલ 
  • ભૂગોળ ફાઈલ 
  • કલાશિક્ષણ 
  • પીંછા પોથી 
  • રાષ્ટ્રીય વિજ્ઞાન દિન ફાઈલ 
  • નાટક ફાઈલ 
  • આજનું ગુલાબ ફાઈલ 
  • યોગ ફાઈલ 
  • જોક્સ ફાઈલ 
  • પ્રશ્નોત્તરી ફાઈલ 
  • પ્રોજેક્ટ ફાઈલ 
  • પ્રાર્થનાપોથી 
  • આયોજનબુક (પ્રાર્થના )