ફોટો ગેલેરી

 અમારી શાળાનું નવું નજરાણું - ચબૂતરો 
છેલ્લા ઘણા સમયથી અમારી ઈચ્છા હતી કે શાળામાં ચબૂતરો બનાવવો, કેવડો બનાવવો અને કેવો બનાવવો એ મૂઝવણ હતી. લોખંડનો બનાવવો  કે આર.સી.સી નો એ પણ ગડમથલ હતી. ત્યાં અમારા આચાર્યશ્રી મહાદેવભાઈએ જૂના વખતમાં અમદાવાદની પોળો-શેરીઓમાં જે કોતરણીવાળા લાકડાનાં ચબૂતરા વપરાતા હતા તેવા ચબૂતરાની વાત કરી અને હાલનાં સમય માટે તો એન્ટિકપીશ કહેવાય તેવો  આ ચબૂતરો અમે જોયો અને અમને થયું કે અમારી શાળા માટે તો આવો ચબૂતરો જ શોભે, જે ચબૂતરાએ વર્ષો સુધી પોળોના નાકે -ચોકમાં પક્ષીઓ માટે ખડેપગે ઉભા રહી સેવા આપી હોય, અને હાલમાં પણ એવી જ અડીખમતાથી ઉભો હોય તો એવા  ચબૂતરાથી રૂડું બીજું શું હોય ? 
અને એ જ કાષ્ઠકલા ને કોતરણીવાળા ચબૂતરાનું શાળામાં આગમન થયું   તા-25-1-2019 



આજે  30 મી જાન્યુઆરી - મહાત્મા ગાંધીજીનો નિર્વાણદિનશહીદદિન

 વૈજ્ઞાનિક ડૉ. રાજા રમન્ના નો જન્મદિવસ -  28 જાન્યુઆરી 1925 

શાળામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી   26-1-2019 શનિવાર 




 
આજે કવિ કલાપીનો જન્મદિવસ  26 જાન્યુઆરી 2019

આજે રાષ્ટ્રિય મતદાતા  દિવસ 25 જાન્યુઆરી 
આજે નેતાજી સુભાષચન્દ્ર બોઝનો જન્માદિવસ -23-1-1897 

આજે કવિ દલપતરામનો જન્માદિવસ -21-1-1820 વઢવાણ ખાતે 

રાજ્યકક્ષાનો ચોથો એજ્યુકેશનલ ઇનોવેશન ફેર   તા-3-4-5  જાન્યુઆરી 2019 
ચારૂસેટ યુનિવર્સીટી ચાંગા, જિ-આણંદ  

ઇનોવેશનનું નામ - વિદ્યાર્થી ઘડતરમાં સંદર્ભ સાહિત્ય 
શિક્ષણસચિવ શ્રી વિનોદરાવ સાહેબ, G.C.E.R.T નિયામકશ્રી ટી.એસ.જોષી સાહેબ, DIET સુ.નગરના લેક્ચરર ડૉ.પંકજભાઈ પરમાર મારા સ્ટોલની મુલાકાતે 
શ્રી રાઘવજી માધડ સાહેબ 
જાણીતા લેખક,પ્રવચન અને વ્યાખ્યાનકાર શ્રી દિપક તેરૈયા સાહેબ 
સંતરામપુર ડાયેટના પ્રાચાર્ય શ્રી એ.વી.પટેલ સાહેબ
શ્રી એ.વી.પટેલ સાહેબે પત્ર દ્વારા મારા કાર્યની કરેલી પ્રશંસા
શિલ્ડ દ્વારા સન્માન



                      ચોથો એજ્યુકેશનલ ઇનોવેશન ફેર- 14-15 ડિસેમ્બર 2018 ડાયેટ,સુરેન્દ્રનગર 

ઇનોવેશનનું નામ - વિદ્યાર્થી ઘડતરમાં સંદર્ભ સાહિત્ય 
સ્વામિનારાયણ ગુરુકુળ,સુરેન્દ્રનગરના સ્વામીજીના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું
દરેક ક્ષેત્રમાં સતતને અવિરત કામ કરવાને લીધે જિલ્લામાં નવા નિમાયેલા DPEO શ્રી ચૌધરી સાહેબના હસ્તે બીજી વખત વિશેષ સન્માન કરવામાં આવ્યું
ટીચર્સ ટ્રેનિંગ સુરેન્દ્રનગરના જિલ્લા કૉ.ઑ.શ્રી દિનેશભાઇ સોલંકી સ્ટોલની મુલાકાતે
ડાયેટ લેક્ચરરશ્રી વિમલભાઈ 
ડાયેટ લેક્ચરરશ્રી રાજેનભાઈ પિત્તાલીયા સાહેબ 
મારા પ્રેરણાસ્ત્રોત એવા ડાયેટના સિ.લેક્ચરરશ્રી ડૉ.પંકજભાઈ પરમાર 
શિલ્ડ-સ્મૃતિચિન્હ અર્પણ કરતાં શ્રી પંકજભાઈ, ડાયેટ પ્રાચાર્યશ્રી,શ્રી વકાતર સાહેબ અને શ્રી વિમલભાઈ સાહેબ

આજે મણિશંકર રત્નજી ભટ્ટ કવિ 'કાન્ત'  નો જન્મદિવસ તા- 20-11-1867

આજે  જયંતિ દલાલનો  જન્મદિવસ  - 18-11-1909



ચાણક્યપાર્ક સોસાયટી,માંડલનાં નવરાત્રી ગરબા મહોત્સવ -2018 






બાલસૃષ્ટિમાં મારાં ઉખાણાં 
  • DIET કક્ષાના વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શનમાં અમારી ગાણિતિક ગાર્ડન નામની કૃતિ-વિભાગ-5  સ્થળઃ-સંસ્કારધામ , ધ્રાગધ્રા તા-27-9-2018 થી તા-29-9-2018
  •  જિલ્લા શિક્ષણ સમિતિનાં ચેરમેન શ્રી ઝાલાસાહેબ, જિલ્લાશિક્ષણાધિકારી શ્રી આર.સી.પટેલ સાહેબ, ડાયેટ પ્રાચાર્યશ્રી ટૂંડિયા સાહેબ, વિ.ડી.સુથારસાહેબ અને અન્ય મહાનુભાવો
  •  વિજ્ઞાન સલાહકાર શ્રી પિયુષભાઇ મહેતાસાહેબ , ડાયેટ,સુરેન્દ્રનગર 
  •  સંસ્કારધામ ધ્રાગધ્રા 
  • BRC કક્ષાના અંબાળા પ્રા શાળા ખાતે તા-24-25 સપ્ટેમ્બર 2018 નાં રોજ યોજાયેલ વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શનમાં મારી ગાણિતિક ગાર્ડન નામની કૃતિ જિલ્લાકક્ષાનાં સાયન્સ ફેર માટે પસંદ થઇ.
  • મારી શાળાની વિદ્યાર્થિની માહિરાબાનુ ના હસ્તે રિબીન કપાવી BRC કક્ષાના સાયન્સ ફેરનું ઓપનિંગ કરવામાં આવ્યું
  • IIM અમદાવાદ ખાતે તા-15-9-2018 નાં રોજ મોબાઈલ મંચ અંતર્ગત 'સાર્થ કોન્ફરન્સ 'નું આયોજનમાં મારી ઉપસ્થિતિ
  • મોટાઉભડા સ્કૂલમાં થયેલ સન્માન 
  •                      મોટાઉભડા પ્રાથમિક  શાળામાં તા-15/3/2018 ને ગુરુવારના રોજ શિક્ષક તરીકે  મને મળેલ                                               (1) શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ , 
             (2)  સાંદીપની એવૉર્ડ  ( પ્રસિદ્ધ ભાગવતકથાકાર પ.પૂ.રમેશભાઈ                                                      ઓઝા દ્વારા મળેલ એવૉર્ડ )  
            (3) ચિત્રકૂટ એવોર્ડ (પ્રસિદ્ધ રામાયણ કથાકાર એવાં પ.પૂ.મોરારિબાપુ                                          દ્વારા મળેલ એવૉર્ડ ) અને 
    બીજી અનેક સિદ્ધિઓ મળતાં મોટાઉભડા શાળા પરિવારનાં આચાર્યશ્રી અને સમગ્ર સ્ટાફ દ્વારા સ્વામી વિવેકાનંદની મૂર્તિ રૂપી સ્મૃતિચિહન અને શાલ ઓઢાડી મારું હૃદયપૂર્વક ભાવભીનું સન્માન કરવામાં આવ્યું, 
           
            ગામનાં યુવાન સરપંચશ્રી રસિકભાઈ પ્રહલાદભાઈ પટેલે  આ પ્રસંગે શાળામાં ખાસ હાજરી આપી, તેમણે પણ પોતાનાં ગામનું ગૌરવ વધારનાર , આજ ગામનાં વતની અને આજ સ્કૂલમાં ભણેલાં  એવાં શ્રી લાલજીભાઈ ભવાનભાઈ પંચાલનું શાલ ઓઢાડી મોટાઉભડા ગામ અને પંચાયત વતી મારું સન્માન કર્યું હતું,  જેના સંસ્મરણો  નીચે  મુજબ છે,