મારી શૈક્ષણિક સિદ્ધિઓ

                        જિલ્લાકક્ષાએ , રાજ્યકક્ષાએ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ તેમજ ગુજરાતનાં પ્રસિદ્ધ સંતો દ્વારા મને મળેલ શૈ.સિદ્ધિ અને  સન્માનની ટૂંકી વિગતો    

  1. જિલ્લા કક્ષાનું  ગણિત -વિજ્ઞાન -પર્યાવરણ  પ્રદર્શન   28/29/30 સપ્ટેમ્બર -2012 

  2. જિલ્લા કક્ષાનું  ગણિત -વિજ્ઞાન -પર્યાવરણ  પ્રદર્શન   26/27/ 28 ઓક્ટોબર -2015 
  3. જિલ્લાનાં  શ્રેષ્ઠ શિક્ષકનો એવૉર્ડ  -  5 સપ્ટેમ્બર  2015 


  4.  રાજ્યકક્ષાનું  ગણિત -વિજ્ઞાન -પર્યાવરણ  પ્રદર્શન  , ખેરવા -મહેસાણા - 29/30 /31 ડિસેમ્બર  - 2015 


  5. પ્રથમ જિલ્લા ઇનોવેશન ફૅર - 28/29 જાન્યુઆરી  2016 



  6. જિલ્લા કક્ષાનું  ગણિત -વિજ્ઞાન -પર્યાવરણ  પ્રદર્શન    05/06/07 ઓક્ટોબર -2016



  7.  દ્વિતીય  જિલ્લા  ઇનોવેશન ફૅર27/28 ફેબ્રુઆરી  2017   



  8. સાંદિપની  વિદ્યાગુરુ  એવૉર્ડ  - 8 જુલાઈ  2017        ( પરમ પૂજ્ય  રમેશભાઈ ઓઝા (પૂ.ભાઈશ્રી ) દ્વારા  અને  તેમના જ  હસ્તે  અપાતો એવૉર્ડ ) 

  9. જિલ્લા કક્ષાનું  ગણિત -વિજ્ઞાન -પર્યાવરણ  પ્રદર્શન     સપ્ટેમ્બર - 2017


     10. મારા દ્વારા લખાયેલ કોયડાગીત  બાલસૃષ્ટિમાં પ્રસિદ્ધ  - ડિસેમ્બર -2017 
  10. ચિત્રકૂટ એવૉર્ડ  - 18/1/2018                                          (પરમ પૂજ્ય મોરારીબાપુ  દ્વારા અને  તેમના જ  હસ્તે  અપાતો  એવૉર્ડ ) 11. રાજ્યકક્ષાનું  ગણિત -વિજ્ઞાન -પર્યાવરણ  પ્રદર્શન  , પાલનપુર   20 to 23 જાન્યુઆરી -2018 



     12. 
    તૃતીય  જિલ્લા ઇનોવેશન ફૅર - 9/10 ફેબ્રુઆરી -2018                         13.રાજ્યકક્ષાનો  ઇનોવેશનફૅર  , પોરબંદર - 26 ફેબ્રુ to 1 માર્ચ 2018 









  11. 14. પ્રથમ ઈન્સ્પાયર  એવૉર્ડ  માનાંક  -  28 ફેબ્રુઆરી  2018 
                             
    15. રાજ્યકક્ષાનો ઈન્સ્પાયર  એવૉર્ડ  માનાંક - માર્ચ  2018
  12.                                
    16 .મોટાઉભડા શાળા અને ગામ દ્વારા થયેલ સન્માન -  માર્ચ - 2018 


17 . ગુજરાત સંગીત નાટ્ય અકાદમી દ્વારા સૌરાષ્ટ્ર ઓપન બાળગીત સ્પર્ધા ની સેમિફાઇનલ માં સ્થાન  - 15 એપ્રિલ  2018 રાજકોટ 
18. ડાયેટ સુરેન્દ્રનગર દ્વારા પ્રકાશિત જિલ્લાની સક્સેસ સ્ટોરી ઓફ સ્કુલ અંતર્ગત પુસ્તકમાં છપાયેલ મારી સાફલ્ય ગાથા 
19 તાલુકાકક્ષાનું  વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન -2018-19  અંબાળા 


20  જિલ્લાકક્ષાનું વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન -2018-19  ધ્રાગંધ્રા 


 21   જિલ્લાકક્ષાનો  ચોથો એજ્યુકેશનલ ઇનોવેશન ફેર- 14-15 ડિસેમ્બર 2018 ડાયેટ,સુરેન્દ્રનગર 

ઇનોવેશનનું નામ - વિદ્યાર્થી ઘડતરમાં સંદર્ભ સાહિત્ય 

સ્વામિનારાયણ ગુરુકુળ,સુરેન્દ્રનગરના સ્વામીજીના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું

દરેક ક્ષેત્રમાં સતતને અવિરત કામ કરવાને લીધે જિલ્લામાં નવા નિમાયેલા DPEO શ્રી ચૌધરી સાહેબના હસ્તે બીજી વખત વિશેષ સન્માન કરવામાં આવ્યું
શિલ્ડ-સ્મૃતિચિન્હ અર્પણ કરતાં શ્રી પંકજભાઈ, ડાયેટ પ્રાચાર્યશ્રી,શ્રી વકાતર સાહેબ અને શ્રી વિમલભાઈ સાહેબ
રાજ્યકક્ષાનો ચોથો એજ્યુકેશનલ ઇનોવેશન ફેર   તા-3-4-5  જાન્યુઆરી 2019 
ચારૂસેટ યુનિવર્સીટી ચાંગા, જિ-આણંદ  

ઇનોવેશનનું નામ - વિદ્યાર્થી ઘડતરમાં સંદર્ભ સાહિત્ય 
શિક્ષણસચિવ શ્રી વિનોદરાવ સાહેબ, G.C.E.R.T નિયામકશ્રી ટી.એસ.જોષી સાહેબ, DIET સુ.નગરના ડૉ.પંકજભાઈ પરમાર મારા સ્ટોલની મુલાકાતે 
GCERT નિયામકશ્રી ટી.એસ.જોષી સાહેબ, ચારુસેટ યુનિવર્સીટીના ચાન્સેલર શ્રી ડૉ.પંકજભાઈ જોષીસાહેબ 
શ્રી રાઘવજી માધડ સાહેબ 
જાણીતા લેખક,પ્રવચન અને વ્યાખ્યાનકાર શ્રી દિપક તેરૈયા સાહેબ 
સંતરામપુર ડાયેટના પ્રાચાર્ય શ્રી એ.વી.પટેલ સાહેબ
શ્રી એ.વી.પટેલ સાહેબે પત્ર દ્વારા મારા કાર્યની કરેલી પ્રશંસા 
શિલ્ડ દ્વારા સન્માન

   ડાયેટ લેક્ચરર ડૉ.પંકજભાઈ અને કોમલબેન