- 28 મી ફેબ્રુઆરી -રાષ્ટ્રિય વિજ્ઞાન દિનની ઉજવણી માટે અગત્યની ફાઈલો અને વિડીયો , એકવાર અવશ્ય મુલાકાત લો અને લિન્ક ઓપન કરો આપને આ માહિતી ઉપયોગી થશે.
- વૈજ્ઞાનિકોના ફોટાની ppt માટે ⇒ Download
- ગણિતજ્ઞોના ફોટાની ppt માટે ⇒ Download
- વૈજ્ઞાનિકો વિશેના લેખ માટે - Aapna vaigyaniko
- ગણિતજ્ઞોના લેખ માટે -Aapna Ganitagyo
- પ્રયોગો માટે જૂઓ - Chalo prayog karie
- વિજ્ઞાન વિશેના લેખો માટે - Vigyana na lekho
- વિજ્ઞાનના સાધનોની ઓળખ માટે - Vigyan na sadhano olkho
- વિજ્ઞાન-ગણિત કવીઝ Mathes-Science Quize
- 28 ફેબ્રુઆરીએ વિદ્યાર્થીઓને નીચેના વિડીયો અવશ્ય બતાવો
- વૈજ્ઞાનિકોનો વીડિયો જોવા માટે - Mahan Vaigyaniko
- ગણિતજ્ઞોનો વિડીયો જોવા માટે - Mahan Ganitagyo
- ઉપરના વિડીયો you tube ચેનલ Laljibhai panchal લખી સર્ચ કરી you tube માં પણ જોઈ શકાશે
- રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની ઉજવણી અત્રેની શ્રી હાથીપુરા પ્રા શાળા (પાટડી ) માં વર્ષ 2009 થી શરૂ થયેલ છે. જેનાં ફોટોગ્રાફ્સ ,ફાઈલ તથા વિડીયો શાળામાં ઉપલબ્ધ છે
- રાષ્ટ્રિય વિજ્ઞાનદિનની ઉજવણી કરાવનાર શિક્ષક - શ્રી લાલજીભાઈ પંચાલ -2009 થી આજ સુધી અવિરત.......
- તેમાંથી અહીં મૂકેલ કેટલાક ફોટોગ્રાફ્સ ( 2009 થી )

ડો.વિશાલભાઈ અને B.R.C.શ્રી હરિભાઈ સાહેબ

વઘાડા પે સેન્ટરની પેટાશાળાનાં આચાર્યશ્રીઓ
શાળાનાં વિદ્યાર્થીઓ અને ગામની મહિલાઓ.કાર્યક્રમમાં ગ્રામજનોની હાજરી
સાંસ્કૃતિક કાર્યક્રમ

વિજ્ઞાનના સાધનોની ઓળખ આપતો વિદ્યાર્થી - પરવેઝ
પંડિત ચાલ્યા જાય છે- અભિનયગીત રજૂ કરનાર વિદ્યાર્થી - વિજય ઠાકોર
જાદુના ખેલ બતાવનાર વિદ્યાર્થી - જાવેદભાઈ કુરેશી
વિજ્ઞાનના પ્રયોગોમાં વપરાતાં પદાર્થોની ઓળખ આપનાર વિદ્યાર્થી- જાવેદભાઈ કુરેશી

બંને કે.નિ.સાહેબશ્રીઓ, B.R.C,પે.સે.ના આચાર્યશ્રી,શાળાનાં આચાર્યશ્રી અને શ્રી રણછોડભાઈ જાદવ
રંગલો અને રંગલીનાં પાત્રો દ્વારા વિજ્ઞાનદિનનાં સમગ્ર કાર્યક્રમની ઉજવણી
પ્રયોગ નિદર્શન કરતાં શાળાનાં વિદ્યાર્થીઓ

રાષ્ટ્રીય વિજ્ઞાન દિન ઉજવણી -2011
રાષ્ટ્રીય વિજ્ઞાન દિન ઉજવણી -2012
રાષ્ટ્રીય વિજ્ઞાન દિન ઉજવણી -2013
વિજ્ઞાનનાં સાધનોનું નિદર્શન
રાષ્ટ્રિય વિજ્ઞાનદિન વિષે વિસ્તૃત સમજ આપતાં વિજ્ઞાનશિક્ષકશ્રી લાલજીભાઈ પંચાલ
V.E.C. ના સભ્યો અને ગ્રામજનો - શાળા મુલાકાતે
શાળામાં વિજ્ઞાનદિન ઉજવણીનાં પ્રેરણાસ્ત્રોત - શ્રી લાલજીભાઈ પંચાલ 2009 થી
રાષ્ટ્રીય વિજ્ઞાન દિન ઉજવણી -2014
ઉર્ધ્વપાતનનો પ્રયોગ - સોહાનાબેન વર્ષ - 2014
પૃથ્થકરણનો પ્રયોગ - સમીરભાઈ - 2014
જમીનમાં હવા હોય છે.- નાઝીયાબાનુ
અનિયમિત આકારના પદાર્થનું કદ માપન - યાસ્મીનાબાનું - 2014
વિજ્ઞાનના સાધનોની ઓળખ આપતી વિદ્યાર્થિની નરગીશબાનું - 2014
મેગ્નેશિયમની પટ્ટીનો પ્રયોગ - અર્શદભાઈ
તાલુકા પંચાયતના સદસ્યશ્રી મોહનભાઇ (ગવાણા) અને ડૉ.વિશાલભાઈ (જનસેવા હોસ્પિટલ-ફુલકી)
વિજ્ઞાનદિન-2015નું દિપ પ્રાગટ્યથી ઓપનીગ કરતા કે.નિ.વહીવટ શ્રી સોલંકી સાહેબ, કે.નિ.શ્રી વી.સી.ઝાલા સાહેબ, B.R.C. શ્રી વિરમભાઇ સાહેબ,C.R.C. શ્રી રાજેન્દ્રભાઈ, ગામના સરપંચશ્રી સિકંદરભાઈ, શાળાના આચાર્યશ્રી, અને શાળા પરિવાર
કાર્યક્રમનું સંચાલન કરતી વિદ્યાર્થિની - રૂમાનાબાનું
વિજ્ઞાનદિન નિમિત્તે શાળાની પ્રવૃત્તિઓનું પ્રદર્શન નિહાળતા શ્રી સોલંકી સાહેબ અને અન્ય મહાનુભાવ
રાષ્ટ્રીય વિજ્ઞાન દિન ઉજવણી -2016રાષ્ટ્રિય વિજ્ઞાનદિનનું મહત્વ સમજાવતા શ્રી લાલજીભાઈ પંચાલ
રાષ્ટ્રીય વિજ્ઞાન દિન ઉજવણી -2017

રાષ્ટ્રીય વિજ્ઞાન દિન ઉજવણી -2018