ગામનો પરિચય

   ➡  હાથીપુરા ગામનો ટૂંકમાં પરિચય 

1 ગામનું નામ          :-    હાથીપુરા 
2 તાલુકો                  :-    દસાડા  (પાટડી)
3 જિલ્લો                  :-    સુરેન્દ્રનગર 
4 ગામની વસ્તી      :-    પુરુષ - 192   સ્ત્રી -  177   કુલ -  369 
5 ગામનો સાક્ષરતા દર :- 
6 ગામનાં સરપંચનું નામ :- ઈમ્તિયાજભાઈ મહેબુબભાઇ ખાવડીયા 
7 ગામની સંસ્થાઓ :- આંગણવાડી , ગ્રામપંચાયત અને પ્રાથમિક શાળા 
8 વાહનવ્યવહારની સુવિધાઓ  :-  માત્ર પ્રાઇવેટ વાહન 
9 શૈક્ષણિક સંસ્થાઓ                  : - આંગણવાડી , પ્રાથમિકશાળા 
10 ઉચ્ચશૈક્ષણિક સંસ્થાઓ        :-  નથી 
11 ખાનગી સંસ્થાઓ                 :- નથી 
12 બાલમંદિરની સંખ્યા             :- 1 
13 સરકારી કચેરીની વિગત       :- ગ્રામપંચાયત કચેરી 
14 ગામનાં લોકોનો મુખ્ય ધંધો  :- ખેતી , પશુપાલન 
15  ગામમાં થતા ખેતીનાં પાકો :- કપાસ , જીરું , દિવેલા 
16  ગામમાં આવેલી વિવિધ સુવિધા :- સ્ટ્રીટલાઈટ , RCC રોડ , પાણી માટે ટ્યુબવેલ 
17 જિલ્લામથકથી અંતર :- 100 કિ.મી. (અંદાજિત ) 
18  તાલુકામથકથી અંતર :- 25  કિ.મી. (અંદાજિત )
19  ગામમાં આવેલાં ઘરોની સંખ્યા  :- 55  (અંદાજિત )
20  ગામની  મુખ્ય વસ્તી  :- મુસ્લિમસમાજ , ઠાકોર અને  પ્રજાપતિ