ઈનોવેશન ફેર


જિલ્લાકક્ષાના પાંચમાં ઇનોવેશન ફેરમાં સુ.નગરનાં સાંસદસભ્યશ્રી મુંજપરા સાહેબનાં હસ્તે સન્માન 
 સુરેન્દ્રનગર જિલ્લામાં સતત પાંચમાં ઇનોવેશન ફેરમાં ભાગ લેતાં લાલજીભાઈ પંચાલ 
રાજ્યકક્ષાનો ચોથો એજ્યુકેશનલ ઇનોવેશન ફેર   તા-3-4-5  જાન્યુઆરી 2019 
ચારૂસેટ યુનિવર્સીટી ચાંગા, જિ-આણંદ  

ઇનોવેશનનું નામ - વિદ્યાર્થી ઘડતરમાં સંદર્ભ સાહિત્ય 
શિક્ષણસચિવ શ્રી વિનોદરાવ સાહેબ, G.C.E.R.T નિયામકશ્રી ટી.એસ.જોષી સાહેબ, DIET સુ.નગરના ડૉ.પંકજભાઈ પરમાર મારા સ્ટોલની મુલાકાતે 
GCERT નિયામકશ્રી ટી.એસ.જોષી સાહેબ, ચારુસેટ યુનિવર્સીટીના ચાન્સેલર શ્રી ડૉ.પંકજભાઈ જોષીસાહેબ 
શ્રી રાઘવજી માધડ સાહેબ 
જાણીતા લેખક,પ્રવચન અને વ્યાખ્યાનકાર શ્રી દિપક તેરૈયા સાહેબ 
સંતરામપુર ડાયેટના પ્રાચાર્ય શ્રી એ.વી.પટેલ સાહેબ
શ્રી એ.વી.પટેલ સાહેબે પત્ર દ્વારા મારા કાર્યની કરેલી પ્રશંસા 
ડાયેટ લેક્ચરર શ્રી ડૉ.પંકજભાઈ પરમાર અને સોનલબેન ચૌહાણ
સ્ટોલની મુલાકાત લેતાં  ઇનોવેટિવ શિક્ષકશ્રીઓ 

શિલ્ડ દ્વારા સન્માન
 
                                          ડાયેટ લેક્ચરર ડૉ.પંકજભાઈ અને કોમલબેન

ચારુસેટ યૂનિવર્સીટી- ઇનોવેશન અંતર્ગત ચર્ચાસભા 

ચોથો એજ્યુકેશનલ ઇનોવેશન ફેર- 14-15 ડિસેમ્બર 2018 ડાયેટ,સુરેન્દ્રનગર 

ઇનોવેશનનું નામ - વિદ્યાર્થી ઘડતરમાં સંદર્ભ સાહિત્ય 

સ્વામિનારાયણ ગુરુકુળ,સુરેન્દ્રનગરના સ્વામીજીના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું

દરેક ક્ષેત્રમાં સતતને અવિરત કામ કરવાને લીધે જિલ્લામાં નવા નિમાયેલા DPEO શ્રી ચૌધરી સાહેબના હસ્તે બીજી વખત વિશેષ સન્માન કરવામાં આવ્યું

ટીચર્સ ટ્રેનિંગ સુરેન્દ્રનગરના જિલ્લા કૉ.ઑ.શ્રી દિનેશભાઇ સોલંકી સ્ટોલની મુલાકાતે

ડાયેટ લેક્ચરરશ્રી વિમલભાઈ 

ડાયેટ લેક્ચરરશ્રી રાજેનભાઈ પિત્તાલીયા સાહેબ 

મારા પ્રેરણાસ્ત્રોત એવા ડાયેટના સિ.લેક્ચરરશ્રી ડૉ.પંકજભાઈ પરમાર 

શિલ્ડ-સ્મૃતિચિન્હ અર્પણ કરતાં શ્રી પંકજભાઈ, ડાયેટ પ્રાચાર્યશ્રી,શ્રી વકાતર સાહેબ અને શ્રી વિમલભાઈ સાહેબ


(3)રાજ્યકક્ષાનો ઇનોવેશન ફૅર - 2017/18 પોરબંદર 
ઇનોવેશનનું નામ :- અભ્યાસિક અને સહઅભ્યાસિક  પ્રવૃત્તિ કેલેન્ડર (10 કૅલેન્ડર )
(1) Vaigyanik kelendar
(2) Kvi-lekhak nu kelendar
(3) Ganitik kelendar
(4) Deshnetaonu kelendar
(5) Din-Vishesh kelendar
(6) Vishv ni mahan nario
(7) Aajno Dipak kelendar
(8) Samajikvigyan kelendar
(9) Ganitagyo nu kelendar
(10) Rajya na nakshao








Edu.Innovation book-2016/17
(2) જિલ્લાકક્ષાનો  દ્વિતીય ઇનોવેશન ફેર -2016/17 





(1) જિલ્લાકક્ષાનો પ્રથમ ઇનોવેશન ફૅર - 2015/16