શાળાનો પરિચય

અમારી શાળા સુરેન્દ્રનગર જિલ્લાનાં પાટડી તાલુકામાં અમદાવાદ જિલ્લાની સરહદને અડીને આવેલી છેવાડાંની સ્કૂલ છે. જિલ્લામથક સુરેન્દ્રનગરથી લગભગ 100 કિ.મી. અને તાલુકામથક પાટડીથી લગભગ 25 કિ.મી.નાં અંતરે આવેલી છે. 


  શાળાનું નામ :- શ્રી હાથીપુરા પ્રાથમિક શાળા 
  •  તાલુકો : -પાટડી 
  •  જિલ્લો :- સુરેન્દ્રનગર 
  • શાળાની સ્થાપના તારીખ :- 24-6-1963 
  • જૂથ સંસાધન કેન્દ્ર :- વઘાડા 
  •  શાળામાં ચાલતાં  ધોરણ  :-  1 થી 7 
  • શાળાનો પ્રકાર :- મિશ્રશાળા 
  •  રજીસ્ટર સંખ્યા (વર્ષ-2017/18):- કુમાર -20 કન્યા -24 કુલ -44 
  •  શાળામાં અનુ.જનજાતિની સંખ્યા :- NIL 
  • શાળામાં  અનુ.જાતિની સંખ્યા :- NIL 
  • શાળામાં  શિક્ષકોની સંખ્યા :- પુરુષ - 04 સ્ત્રી - 00 કુલ - 04 
  • શાળામાં  ઓરડાની સંખ્યા :- 04 
  • આચાર્યશ્રીનું નામ :- મહાદેવભાઈ  ગણેશભાઈ સિંધવ 
  • શાળાની અન્ય માહિતી નીચે મુજબ છે. 
  • Shala Profile (PDF સ્વરૂપે )