30 October, 2018

વિવિધ સમાચાર



ચિંતન સાપ્તાહિક અંક - 10 PDF-Download
31 જુલાઈ પ્રેમચંદ મુનશીનો જન્મદિવસ PDF- Download
23 જુલાઈ લોકમાન્ય તિલકનો જન્મદિવસ PDF-Download
22 જુલાઈ રામશંકર અભ્યંકરનો જન્મદિવસ- PDF-Download
21 જુલાઈ ગુજરાતી ગીત- સંગીતકાર અવિનાશ વ્યાસનો જન્મદિવસ PDF-Download
21 જુલાઈ ઉમાશંકર જોશી નો જન્મદિવસ PDF-Download
20 જુલાઈ રોડ્ડમ નરસિંમ્હાનો જન્મદિવસ PDF- Download
16 જુલાઈ અરુણા આશફઅલીનો જન્મદિવસ PDF-Download 
13 જુલાઈ છોટુભાઈ પુરાણીનો જન્મદિવસ PDF-Download
ચિંતન સાપ્તાહિક અંક - 9  PDF- Download
ચિંતન સાપ્તાહિક અંક - 8  PDF-Download
ચિંતન સાપ્તાહિક અંક - 7  PDF- Download
ચિંતન સાપ્તાહિક અંક - 6 PDF-Download
ચિંતન સાપ્તાહિક અંક - 5  PDF- Download
11 જુલાઈ વિશ્વ વસતી દિન PDF-Download
7 જુલાઈ 1821 કવિ ફાર્બસ ફાહેબનો જન્મદિવસ PDF- Download
4 જુલાઈ 1898 ભારતના નાયબ વડાપ્રધાન ગુલઝારીલાલ નંદાનો જન્મદિવસ PDF- Download
1 જુલાઈ 1961 કલ્પના કલ્પના ચાવલનો જન્મદિવસ pdf- download
5 મી જૂન વિશ્વ પર્યાવરણ દિન PDF-Download
તમાકુ નિષેધ દિન- 31 મે PDF-Download
સ્વાતંત્ર્યસેનાની વીર સાવરકરનો જન્મદિવસ-28-5-1883 PDF-Download
 સમાજસુધારક રાજારામમોહનરાયનો જન્મદિવસ-22-5-1772 PDF-Download
પૂર્વ રાષ્ટ્રપતિ નીલમ સંજીવરેડ્ડિનો જન્મદિવસ- 19-5-1913 PDF-Download
 કવિ,લેખક ગઝલકાર આદિલ મન્સૂરીનો જન્મદિવસ - 18-5-1936 PDF-Download
શીતળાની રસીના શોધક એડવર્ડ જેનરનો જન્મદિવસ - 17-5-1749 PDF-Download
ચિંતન સાપ્તાહિક અંક -4 PDF-Download
ચિંતન સાપ્તાહિક અંક - 3 PDF_Download
ચિંતન સાપ્તાહિક અંક - 2 PDF-Download
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ફકરુદ્દીનઅલી એહમદનો જન્મદિવસ 13-5-1905 PDF_Download
 ઈશ્વર પેટલીકરનો જન્મદિવસ - 9-5-1906 PDF-Download
કવિવર રવીન્દ્રનાથ ટાગોરનો જન્મદિવસ - 7 મે 1861 PDF-Download
પન્નાલાલ પટેલનો જન્મદિવસ - 7-5-1912 PDF-Download
સંત અને કવિ એવા ભોજા ભગતનો જન્મદિવસ - 7 મે 1785 PDF-Download
ચિંતન સાપ્તાહિક અંક - PDF-Download
બાળકોને જોવાલાયક વાર્તાના વિડિયો bhar vinanu bhanatar Video
નર્સરી-બાલમંદિર-આંગણવાડીના બાળકો માટે Bhar vinanu bhanatar-video
તમારું ઇનોવેશન સબમિટ કરો - innovation
30 એપ્રિલ 1870 દાદા સાહેબફાળકેનો જન્મદિવસ - PDF-Download
23 એપ્રિલ - વિશ્વ પુસ્તક દિન - PDF-Download
વિશ્વ ચકલીદિન ઉજવણી PDF-download
રુડોલ્ફ ડીઝલ નો જન્મદિવસ - 18 માર્ચ 1858 PDF-Download
વિશ્વ ચકલીદિન 20 માર્ચ - દિન વિશેષ PDF-Download
કવિ ન્હાનાલાલનો જન્મદિવસ 16 માર્ચ 1877 PDF-Download
મહાન વૈજ્ઞાનિક આલબર્ટ આઈન સ્ટાઇનનો જન્મદિવસ 14 માર્ચ 1879 PDF-Download
કવિ,લેખક - રમણભાઈ નીલકંઠનો જન્મદિવસ 13 માર્ચ 1868 PDF-Download
દાંડીકૂચ યાત્રા - 12 માર્ચ 1930 PDF-Download
વડોદરાના રાજવી સયાજીરાવ ગાયકવાડનો જન્મદિવસ- 11 માર્ચ 1863 PDF_Download
કવિ,નાટ્યકાર,નિબંધકાર અને વિવેચક એવા નવલરામ પંડયાનો જન્મદિવસ 9 માર્ચ 1836 PDF-Download
8 માર્ચ - વિશ્વ મહિલાદિન ઉજવણી માટેની ફાઈલ PDF-Download
બાલમુકુંદ દવેનો જન્મદિવસ- 7 માર્ચ 1916 PDF-Download
જ્યોર્જ ફર્ડિનાન્ડ લુડવિંગ કેન્ટોર નો જન્મદિવસ- 3 માર્ચ 1845 PDF-Download
મોરારજીભાઈ દેસાઈનો જન્મદિવસ- 29 ફેબ્રુઆરી 1896 PDF-Download
લેખક-સાહિત્યકાર શ્રી આનંદશંકર ધ્રુવનો જન્મદિવસ 25-2-1869 PDF-Download
મૂકસેવક શ્રી રવિશંકર મહારાજનો જન્મદિવસ- 25-2-1884 PDF-Download
21-ફેબ્રુઆરી - માતૃભાષા દિન-મહિમા PDF-Download
માતૃભાષા માટે ઉપયોગી આપનો શબ્દ વૈભવ-PDF-Download
બેટરીના શોધક એલસાન્ડ્રો વોલ્ટાનો જન્મદિવસ 18-2-1745 PDF-Download
સ્ટેનલેશ સ્ટીલના શોધક હેરી બ્રેર્લીનો જન્મદિવસ-18-2-1871 PDF-Download 
રામકૃષ્ણ પરમહંસનો જન્મદિવસ -18-2-1836 PDF-Download
દૂરબીનના શોધક ગેલિલિયો જન્મદિવસ 15 ફેબ્રુઆરી - 1564 PDF-Download
ભાગવત કથાકાર એવા પ.પૂ. ડોંગરેજી મહારાજનો જન્મદિવસ -15-2-1926 PDF-Download
13 ફેબ્રુઆરી સરોજિની નાયડુનો જન્મદિવસ PDF-Download
11 ફેબ્રુઆરી થોમસ આલ્વાએડીસનનો જન્મદિવસ PDF-Download 
નાટક- ઠોઠ નિશાળિયો -26 જાન્યુઆરી 2019 Video open link
 પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.ઝાકીરહુસેનનો જન્મદિવસ - 8 ફેબ્રુઆરી 1897 PDF-Download
પંડિત ભીમસેન જોશીનો જન્મદિવસ 4 ફેબ્રુઆરી 1922 PDF-Download
3 ફેબ્રુઆરી 1938 ચંદ્રકાન્ત શેઠનો જન્મદિવસ (જીવન પરિચય અને કાવ્યસંગ્રહની પુસ્તિકા)  PDF-Download
1 ફેબ્રુઆરી 1916 વેણીભાઈ પુરોહિતનો જન્મદિવસ PDF-Download
30 જાન્યુઆરી શહીદદિન - PDF- Download
28 જાન્યુઆરી મહાન વૈજ્ઞાનિક રાજા રમન્નાનો જન્મદિવસ PDF-Download
26 મી જાન્યુઆરી- પ્રજાસતાક દિનની ઉજવણી -સાંસ્કૃતિક કાર્યક્રમો 
26 જાન્યુઆરી - કવિ કલાપીનો જન્મદિવસ - PDF-DOWNLOAD
21 જાન્યુઆરી - કવિ દલપતરામનો જન્મદિવસ - PDF-DOWNLOAD
19 જાન્યુઆરી - વરાળયંત્રના શોધક જેમ્સવોટનો જન્મદિવસ PDF-DOWNLOAD
17 જાન્યુઆરી અવકાશી વીજળીના શોધક બેન્જામિન ફ્રેન્કલિનનો જન્મદિવસ PDF-DOWNLOAD
14 જાન્યુઆરી મકરસક્રાંતિ -PDF DOWNLOAD
13 જાન્યુઆરી -પ્રથમ ભારતીય અવકાશયાત્રી રાકેશશર્મા નો જન્મદિવસ PDF DOWNLOAD
મહાત્મા ગાંધીજીની 150 મી જન્મજયંતી ની ઉજવણી અંતર્ગત શાળામાં લોગો બનાવતા શ્રી લાલજીભાઈ પંચાલ.
12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ વાંચો ખાસ લેખPDF Download
મારું આ વર્ષનું ઇનોવેશન- બાળસાહિત્ય ભેટ પુસ્તિકા  
દરેક વિદ્યાર્થીને તેના જન્મદિવસે મારા દ્વારા તૈયાર કરાયેલી એક બાળપુસ્તિકા ભેટ સ્વરૂપે આપવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ વાંચન,લેખન અને મૂલ્યલક્ષી શિક્ષણ છે.

જિલ્લાકક્ષાના પાંચમાં ઇનોવેશન ફેરમાં સુ.નગરનાં સાંસદસભ્યશ્રી મુંજપરા સાહેબનાં હસ્તે સન્માન 
સુરેન્દ્રનગર જિલ્લામાં સતત પાંચમાં ઇનોવેશન ફેરમાં ભાગ લેતાં લાલજીભાઈ પંચાલ 
 
 1-1-2020 બુધવાર - નૂતનવર્ષે જ મેં બનાવેલા ઇનોવેટિવ કેલેન્ડર વિશે સંદેશમાં છપાયેલ પ્રેસનોટ
12 જાન્યુઆરી  સ્વામીવિવેકાનંદ જન્મદિવસ -PDF DOWNLOAD
4 જાન્યુઆરી સર આઈઝેક  ન્યુટનનો જન્મદિવસ - PDF-DOWNLOAD

વર્ષ - 2019 બાય બાય  વર્ષ - 2020 WEL- COME 
30 ડિસેમ્બર  કનૈયાલાલ મુનશીનો જન્મદિવસ - PDF-DOWNLOAD
27 ડિસેમ્બર -મહાન ગણિતજ્ઞ જાહોનિસ કેપ્લરનો જન્મદિવસ - PDF-DOWNLOAD
27 ડિસેમ્બર  પેશ્ચ્યુરાઇઝર દૂધ અને હડકવાની રસી શોધનાર લૂઈ પાશ્ચર -PDF-DOWNLOAD
26 ડિસેમ્બર  મોબાઈલ ફોનના શોધક માર્ટિન કૂપરનો  જન્મદિવસ - PDF DOWNLOAD
આ વર્ષનું ઇનોવેશન - Innovation-2019/20  બાળસાહિત્ય ભેટ પુસ્તિકા 

23 ડિસેમ્બર - કિસાનદિવસ  Kisandivas pdf
ધોરણ-5-6-7 નાં વિદ્યાર્થીઓને સ્વ-રક્ષણતાલીમ 
22 ડિસેમ્બર -  શ્રીનિવાસ રામાનુજન જન્મદિવસ  Ramanujan pdf
9 ડિસેમ્બર - હોમાઇ વ્યારાવાલાનો જન્મદિવસ  Homai vyaravala
1 ડિસેમ્બર  - કાકાસાહેબ કાલેલકરનો જન્મદિવસ kakasaheb kalelakar

ભારતના મહાન વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝનો જન્મદિવસ 30-11-1858
ગુજરાતી ભાષાના કવિ અને કથાકાર એવા કરશનદાસ માણેકનો જન્મદિવસ 28-11-1901 
લોકસાહિત્યની આગવી પ્રતિભા એવાં કવિ દુલાભાયા કાગનો જન્મદિવસ 25-11-1902 
નવેમ્બર-2019 ના બાલસૃષ્ટિ અંકમાં છપાયેલ મારું બાળકાવ્ય - એક બાળ, એક ઝાડ 
મણિશંકર રત્નજી ભટ્ટનો જન્મદિવસ 20-11-1867 
ભારતનાં લોખંડી મહિલા અને પ્રથમ મહિલા પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીનો જન્મદિવસ 19-11-1917
 ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈનો જન્મદિવસ 19 નવેમ્બર 
   કવિ શ્રી જયંતિદલાલનો જન્મદિવસ  18-11-1909
બાળકોની 'મૂછાળી માં' એવા ગીજુભાઈ બધેકાનો જન્મદિવસ 15-11-1885
 
પક્ષીવિદ્દ સલીમઅલીનો જન્મદિવસ 12-11-1896
 સમાજસેવક ,આચાર્ય અને વિશ્વ વિદ્યાલયના શિક્ષક એવા નાનાભાઈ ભટ્ટ 
જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર ધ્વારા ત્રણ ભાગમાં છપાયેલ અભિનવ-શિક્ષણની નવી ખુલેલી બારી પુસ્તકમાં હાથીપુરા પ્રા શાળાનાં મ.શિક્ષક શ્રી લાલજીભાઈ પંચાલનો છપાયેલ વિશેષ લેખ 

 


ભારતના વૈજ્ઞાનિક ડૉ. એસ. ચંદ્રશેખરનો જન્મદિવસ 19-10-1910
ભારતનાં મહાન વૈજ્ઞાનિક ડૉ.અબ્દુલ કલામ સાહેબનો જન્મદિવસ 15-10-1931
ગાંધીજયંતી ઉજવણી માટેની pdf  ડાઉનલોડ કરો.⇨ Gandhi jayanti

1 થી 10 અંકોના  ગાણિતિક ગીતો ધોરણ-1 માટે ખૂબ જ ઉપયોગી 
A4 સાઈઝના માત્ર એક જ  કાગળમાં 14 ગીતોનો સમાવેશ 
આગળ-પાછળ પ્રિન્ટ કાઢી વચ્ચેથી સ્ટેપલરપીન મારી ખિસ્સામાં સમાય તેવી નાની ડાયરી બનાવી શકાય અને બાળકોને ગિફ્ટ સ્વરૂપે આપી શકાય તેવી pdf  ડાઉનલોડ કરો  Ganitik geeto

અવાજનાં સૂરસામ્રાજ્ઞિ લતા મંગેશકરનો જન્મદિવસ 28-9-1929
ધોરણ-7 માટે હિન્દી વિષયમાં દોહા એકમ માટે મારા દ્વારા સંકલિત કબીરજીનાં દોહાની નાનકડી બુક ડાઉનલોડ કરો અને વિદ્યાર્થીઓને ભેટ સ્વરૂપે આપો. 
કબીર દોહાવલી પોકેટબુક ડાઉનલોડ કરો ⇨Kabir dohavli poketbook

ધોરણ-3 માટે ગુજરાતી એકમ-6 જોડકણા માટે મારા દ્વાર સંકલિત જોડકણા સ્વરૂપે સંદર્ભ સાહિત્ય 
માત્ર બે જ કાગળમાં આગળપાછળ પ્રિન્ટ કાઢી બાળકોને આપી શકાય તેવી નાના પોકેટબુક 
જન્મદિવસે પણ બાળકોને ભેટમાં આપી શકાય તેવી
જોડકણાં માટે ક્લીક કરો. ⇒ Jodakana small book

સપ્ટેમ્બર-ઓક્ટોબરના બાલસૃષ્ટિ અંકમાં મારા દ્વારા સ્વરચિત દિવાળી વિશેનું કાવ્ય પ્રસિદ્ધ થયું 
અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સનો જન્મદિવસ 19 સપ્ટેમ્બર 1965 
ગુજરાતી ભાષાના કવિ,નાટ્યકાર અને પત્રકાર એવા કૃષ્ણલાલ શ્રીધરાણીનો જન્મદિવસ-16-9-1911
ભૂદાનયજ્ઞના પ્રણેતા આચાર્ય વિનોબાભાવેનો જન્મદિવસ 11-9-1895
વૈજ્ઞાનિક શ્રી પંચાનન મહેશ્વરીનો જન્મદિવસ -9-9-1904
શિક્ષકદિન નિમિત્તે ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન વિશેનો લેખ ⇰Dr. Radhakrishnan

લોકગાયક,અભિનેતા અને નાટ્યકલાકાર એવાં શ્રી હેમુભાઈ ગઢવીનો જન્મદિવસ 4-9-1929 
'વેડછીનો વડલો' તરીકે જાણીતા કવિ અને લોકનાટ્યકાર જુગતરામ દવેનો જન્મદિવસ-1-9-1888 
હિન્દી ફિલ્મોનાં લોકપ્રિય અને પ્રસિદ્ધ ગીતકાર શૈલેન્દ્રનો જન્મદિવસ- 30-8-1923
રાષ્ટ્રીયશાયર શ્રી ઝવેરચંદ મેઘાણીનો જન્મદિવસ -28-8-1896
દીન-દુખિયાંની સેવા કરનાર,દયાની દેવી એવા મધર ટેરેસાનો જન્મદિવસ-26-8-1910  
અર્વાચીન સાહિત્યના આદિપુરુષ એવા કવિ નર્મદનો જન્મદિવસ -24-8-1833 
ટી.વી.ના શોધક જૉન લોગી બાયર્ડનો જન્મદિવસ - 14-8-1888
પેનિસિલિનના શોધક વૈજ્ઞાનિક એલેકઝાન્ડર ફ્લેમિંગનો જન્મદિવસ - 6-8-1881
ભારતનાં પ્રખ્યાત રસાયણશાસ્ત્રી ત્રિભુવનદાસ ગજ્જરનો જન્મદિવસ- 3-8-1863
કલાગુરુ રવિશંકર રાવળનો જન્મદિવસ - 1-8-1892
હિન્દી અને ઉર્દુસાહિત્યનાં લેખક,વાર્તાકાર અને સાહિત્યકાર એવા પ્રેમચંદ મુન્સીનો જન્મદિવસ 31 જુલાઈ 1880 
'સ્વરાજ મારો જન્મસિદ્ધ હક્ક છે. અને, તે હું મેળવીને જ જંપીશ' એવું કહેનાર બાળગંગાધર ટિળકનો જન્મદિવસ-23-7-1856 
ગણિતશાસ્ત્રી શ્રી રામશંકર અભ્યંકરનો જન્મદિવસ- 22-7-1930
21 જુલાઈ- ગુજરાતનાં  બે  પનોતાપુત્ર - ઉમાશંકર જોષી અને અવિનાશ વ્યાસનો જન્મદિવસ 
એરોસ્પેસક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર વૈજ્ઞાનિક રોડ્ડમ નરસિંમ્હાનો જન્મદિવસ - 20-7-1933
લોકક્રાંતિનાં નાયિકા અરુણા આસફઅલીનો જન્મદિવસ- 16-7-1909
વ્યાયામક્ષેત્રનાં  ક્રાંતિવીર છોટુભાઈ પુરાણીનો જન્મદિવસ - 13-7-1885
વિશ્વ વસ્તી દિન - 11 જુલાઈ 
ફાર્બસ સાહેબનો જન્મદિવસ 7-7-1821
 ભારતના પ્રથમ મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલાનો જન્મદિવસ- 1-7-1961
શિક્ષક પારિતોષિક પરિપત્ર 2019 - Shixak Paritoshik paripatra
પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર પરિપત્ર  ⇨Pratibhashali Shixak Pramanapatra
ઉડેનપરીનું બિરુદ મેળવનાર પી.ટી. ઉષાનો જન્મદિવસ - 27-6-1964 
 વિકલાંગ માટે પ્રેરણાસ્ત્રોત સમાન હલન કેલરનો જન્મદિવસ - 27-6-1880 
           મહાન સંગીતકાર પંડિત ઓમકારનાથ ઠાકુરનો જન્મદિવસ - 24 જૂન 1897
  21 જૂન વિશ્વ યોગ દિન 
ગણિતશાસ્ત્રી અને આંકડાશાસ્ત્રી તરીકે ખ્યાતિ પામેલા આર.સી.બોઝનો જન્મ 19-6-1901
બ્લેન્ક સમયપત્રક ⇰  સામાય પટરેક
શાળા પ્રવેશત્સવ માટે ઉપયોગી અમૃતવચનો ⇒ અમૃત વાચાનો 
  સ્વચ્છતા સૂત્રો ⇒ સ્વેચ્છાચા NA NAUTRO 
રંગીન ચિત્રો ⇒  રેન્જપર્ની NA CHITRO
ભારતની પહેલી મહિલા આઈ.પી.એસ.ઓફિસર કિરણબેદીનો જન્મદિવસ 9-6-1949
ક્લોરોફોર્મનો શોધક જેમ્સ યાંગ સિમ્પસનનો જન્મદિવસ -7-6-1811



⇰ 5 મી જૂન - વિશ્વ પર્યાવરણ દિવસ - વાંચો ખાસ લેખ 
⇒   31 મે તમાકુ નિષેધ દિન  વિશેનો લેખ  pdf  → Tamaku nishedh din
શીતળાની રસીના શોધક એડવર્ડ જેનર નો જન્મદિવસ 17-5-1749
'માનવીની ભવાઈ', 'મળેલા જીવ' ના રચયિતા પન્નાલાલ પટેલનો જન્મદિવસ 7-5-1912
કવિવર રવિન્દ્રનાથ ટાગોરનો જન્મદિવસ 7-5-1816
ભારતીય સિનેમાજગતના પિતા દાદાસાહેબ ફાળકેનો જન્મદિવસ 30 એપ્રિલ 1870 
 જર્મન ગણિતજ્ઞ કાર્લ ફ્રેડરિક ગૌસનો જન્મ 30 એપ્રિલ 1777 
'વિશ્વ પુસ્તક દિન'  23 એપ્રિલ                                                                                       
ગુજરાતી સાહિત્યના આધુનિક કવિ સ્નેહરશ્મિનો જન્મદિવસ 16-4-1903                        
મહાન ગણિતશાસ્ત્રી લિયૉનાર્ડ ઑઇલરનો જન્મદિન- 15-4-1707                             
બંધારણના ઘડવૈયા અને મહાનાયક ડૉ.બાબાસાહેબ આંબેડકરનો જન્મદિવસ 14-4-1891             
રામનારાયણ વિશ્વનાથ પાઠકનો જન્મદિવસ 8-4-1887                         

વિશ્વ આરોગ્ય દિન- 7 મી એપ્રિલ                                                            
 ગુજરાતી સાહિત્યના સમર્થ કવિ,લેખક, નાટ્યકાર એવા ચંદ્રવદન ચી.મહેતાના જન્મદિન-6 એપ્રિલ 1901 નિમિત્તે વાંચો એમના જીવનપરિચય વિશેનો ખાસ લેખ.   
શરીરમાં લોહીનાં પરિભ્રમણ વિષે સંશોધન કરનાર વિલિયમ હાર્વેનો જન્મદિવસ-1-4-1578

 ઓક્સિજનના શોધક જોસેફ પ્રિસ્ટલીનો જન્મ 24 માર્ચ - લેખ માટે લિન્ક ઓપન કરો - Josef pristly PDF 

➡કવિ-લેખક અને 'સુન્દરમ'ના તખલ્લુસથી જાણીતા ત્રિભુવનદાસ લુહારનો જન્મદિવસ-22-3-1908
22 માર્ચ વિશ્વ જળ દિન- ફાઈલ ડાઉનલોડ કરો ➥Vishva jal din PDF
21 માર્ચ વિશ્વ કવિતા દિવસ વિશે વાંચો ખાસ લેખ ⇩
  • 21 માર્ચ વિશ્વ વન દિન ઉજવણી માટે ફાઈલ ડાઉનલોડ કરો ⇒ Vishva Van Din. PDF
  • વિશ્વ ચકલીદિનની ઉજવણી ⇩
  •  20 માર્ચના રોજ વિશ્વ ચકલીદિન ઉજવણી માટે ફાઈલ ડાઉનલોડ કરો ⇨ Vishv chakalidin PDF
  • ગુજરાતીભાષાના નવલકથાકાર અને કવિ એવા ન્હાનાલાલનો  જન્મદિવસ-16-3-1877
વિશ્વ ગ્રાહક દિન વિશે લેખ વાંચવા ક્લીક કરો. Vishva Grahak din- PDF
મહાન ગણિતજ્ઞ અને ચિત્રકાર એવા લિયૉનાર્ડ-દ-વિન્ચીનો જન્મદિન 15-3-1452  
આલ્બર્ટ આઈનસ્ટાઈનનો જન્મદિવસ 14-3-1879
સમગ્ર હિન્દનાં પ્રથમ કટાક્ષ/હાસ્યકાર એવા રમણભાઈ નીલકંઠનો જન્મદિન 13-3-1868 
ગુજરાતીભાષાનાં વિવેચક,નાટ્યકાર,કવિ,નિબંધકાર અને પત્રકાર એવાં નવલરામ પંડયાનો જન્મદિવસ-9-3-1836 
 આજે રોજ  અમારી શાળામાં  વિશ્વ મહિલાદિનની ઉજવણી કરવામાં આવી. જેમાં શાળાની વિદ્યાર્થિનીઓ એ વિશ્વની મહાન મહિલાઓના જીવનપરિચય વિશેનાં લેખ નું વાંચન કર્યું  









વિશ્વ મહિલાદિન ઉજવણી માટેની ફાઈલ  Vishv Mahiladin ujavani file - PDF
કવિ બાલમુકુન્દ દવેનાં  જન્મદિન (7 માર્ચ 1916)નિમિત્તે વાંચો ખાસ લેખ. 
ગણિતજ્ઞ ફર્ડિનાન્ડ લુડવિગ કૅન્ટોર - 3 માર્ચ 1845
રાષ્ટ્રિય વિજ્ઞાનદિનની ઉજવણી 28-2-2019 ગુરુવાર 






ગુજરાતી ભાષાના પ્રખર સાહિત્યકાર શ્રીઆનંદશંકરધૃવનો જન્મદિવસ-25-2-1869 
21 ફેબ્રુઆરી - માતૃભાષા ગૌરવદિન 
સ્ટેઈનલેસ સ્ટીલનો શોધક હેરી બ્રેર્લી નો જન્મદિવસ-18-2-1871
                            સ્વામી રામકૃષ્ણ પરમહંસનો જન્મદિવસ-18-2-1836
દૂરબીનનાં શોધક ગેલિલિયો ગેલિલીનો જન્મદિવસ તા-15-2-1564
 ભાગવતકથાકાર પ.પૂ.ડોગરેજી મહારાજનો જન્મદિન તા-15-2-1926
થોમસ આલ્વા એડિસનનો જન્મદિવસ 11-2-1847
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.ઝાકીરહુસેનનો જન્મદિવસ 8-2-1897 
5 ફેબ્રુઆરી  વીડિયોગેમના શોધક નોલાન કે બુશનેલ નો જન્મદિન 
 શાસ્ત્રીય સંગીતના ગાયક પંડિત ભીમસેન જોશીનો જન્મદિવસ 4-2-1922
ગુજરાતી ભાષાનાં કવિ,નિબંધકાર,વિવેચક અને સંપાદક એવા ચંદ્રકાન્ત શેઠનો જન્મદિન 3-2-1938
વેણીભાઈ પુરોહિતનો જન્મદિન- 1 ફેબ્રુઆરી 1916
અમારી શાળાનું નવું નજરાણું - ચબૂતરો 
છેલ્લા ઘણા સમયથી અમારી ઈચ્છા હતી કે શાળામાં ચબૂતરો બનાવવો, કેવડો બનાવવો અને કેવો બનાવવો એ મૂઝવણ હતી. લોખંડનો બનાવવો  કે આર.સી.સી નો એ પણ ગડમથલ હતી. ત્યાં અમારા આચાર્યશ્રી મહાદેવભાઈએ જૂના વખતમાં અમદાવાદની પોળો-શેરીઓમાં જે કોતરણીવાળા લાકડાનાં ચબૂતરા વપરાતા હતા તેવા ચબૂતરાની વાત કરી અને હાલનાં સમય માટે તો એન્ટિકપીશ કહેવાય તેવો  આ ચબૂતરો અમે જોયો અને અમને થયું કે અમારી શાળા માટે તો આવો ચબૂતરો જ શોભે, જે ચબૂતરાએ વર્ષો સુધી પોળોના નાકે -ચોકમાં પક્ષીઓ માટે ખડેપગે ઉભા રહી સેવા આપી હોય, અને હાલમાં પણ એવી જ અડીખમતાથી ઉભો હોય તો એવા  ચબૂતરાથી રૂડું બીજું શું હોય ? 
અને એ જ કાષ્ઠકલા ને કોતરણીવાળા ચબૂતરાનું શાળામાં આગમન થયું   તા-25-1-2019 
 



 આજે  30 મી જાન્યુઆરી - મહાત્મા ગાંધીજીનો નિર્વાણદિન- શહીદદિન 

 વૈજ્ઞાનિક ડૉ. રાજા રમન્ના નો જન્મદિવસ -  28 જાન્યુઆરી 1925 
શાળામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી 26-1-2019 શનિવાર 

આજે કવિ કલાપીનો જન્મદિવસ  26 જાન્યુઆરી 2019
              આજે રાષ્ટ્રિય મતદાતા  દિવસ 25 જાન્યુઆરી 

આજે નેતાજી સુભાષચન્દ્ર બોઝનો જન્માદિવસ -23-1-1897 
આજે કવિ દલપતરામનો જન્માદિવસ -21-1-1820 વઢવાણ ખાતે 
રાજ્યકક્ષાનો ચોથો એજ્યુકેશનલ ઇનોવેશન ફેર   તા-3-4-5  જાન્યુઆરી 2019 
ચારૂસેટ યુનિવર્સીટી ચાંગા, જિ-આણંદ  
શિક્ષણસચિવ શ્રી વિનોદરાવ સાહેબ, G.C.E.R.T નિયામકશ્રી ટી.એસ.જોષી સાહેબ, DIET સુ.નગરના ડૉ.પંકજભાઈ પરમાર મારા સ્ટોલની મુલાકાતે 
GCERT નિયામકશ્રી ટી.એસ.જોષી સાહેબ, ચારુસેટ યુનિવર્સીટીના ચાન્સેલર શ્રી ડૉ.પંકજભાઈ જોષીસાહેબ 
          શ્રી રાઘવજી માધડ સાહેબ 
જાણીતા લેખક,પ્રવચન અને વ્યાખ્યાનકાર શ્રી દિપક તેરૈયા સાહેબ 
સંતરામપુર ડાયેટના પ્રાચાર્ય શ્રી એ.વી.પટેલ સાહેબ
શ્રી એ.વી.પટેલ સાહેબે પત્ર દ્વારા મારા કાર્યની કરેલી પ્રશંસા

ચોથો એજ્યુકેશનલ ઇનોવેશન ફેર- 14-15 ડિસેમ્બર 2018 ડાયેટ,સુરેન્દ્રનગર 
ઇનોવેશનનું નામ - વિદ્યાર્થી ઘડતરમાં સંદર્ભ સાહિત્ય 
સ્વામિનારાયણ ગુરુકુળ,સુરેન્દ્રનગરના સ્વામીજીના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું
દરેક ક્ષેત્રમાં સતતને અવિરત કામ કરવાને લીધે જિલ્લામાં નવા નિમાયેલા DPEO શ્રી ચૌધરી સાહેબના હસ્તે બીજી વખત વિશેષ સન્માન કરવામાં આવ્યું
ટીચર્સ ટ્રેનિંગ સુરેન્દ્રનગરના જિલ્લા કૉ.ઑ.શ્રી દિનેશભાઇ સોલંકી સ્ટોલની મુલાકાતે
ડાયેટ લેક્ચરરશ્રી વિમલભાઈ 
ડાયેટ લેક્ચરરશ્રી રાજેનભાઈ પિત્તાલીયા સાહેબ 
મારા પ્રેરણાસ્ત્રોત એવા ડાયેટના સિ.લેક્ચરરશ્રી ડૉ.પંકજભાઈ પરમાર 
શિલ્ડ-સ્મૃતિચિન્હ અર્પણ કરતાં શ્રી પંકજભાઈ, ડાયેટ પ્રાચાર્યશ્રી,શ્રી વકાતર સાહેબ અને શ્રી વિમલભાઈ સાહેબ
 

આજે મણિશંકર રત્નજી ભટ્ટ કવિ 'કાન્ત'  નો જન્મદિવસ તા- 20-11-1867


Kvi Kant vishe parichay
ગઈ કાલે (1) ઝાંસીની મહારાણી લક્ષ્મિબાઈ 19-11-1828  અને  શ્રીમતી ઇન્દિરાગાંધી 19-11-1917 નો જન્મદિવસ હતો.





આજે  જયંતિ દલાલનો  જન્મદિવસ  - 18-11-1909

આજે કવિ મકરંદ દવેનો જન્મદિવસ - 13-12-19 22
કવી મકરંદ ડીવી

એસટીડી -7 ગુજરાતી પીપર સોલ્યુશન
બાલસૃષ્ટિમાં મારાં રખાયેલાં

ચાણકયપર્ક સોસાયટી, મંડળની નવરાત્રી ગરબા મહોત્સવ -2018